બેન ના હાથમાં થી છોકરું રેલ્વે ટ્રેક પર પડી ગયું હતું અને ટ્રેન આવી ગઈ તો પણ બેન ના મુખ માં શ્રીકૃષ્ણ નું જ નામ હતું.

0

શ્રીકૃષ્ણના નામ થી થયો બચાવ

આજે સવારે એક રેલ્વેસ્ટેશન પર એક બેનના હાથ માં થી છોકરું ટ્રેક પર પડી ગયું હતું અને અચાનક જ ટ્રેન આવી ગઈ હતી. બેનના મુખ માં ફક્ત શ્રીકૃષ્ણનું નામ હતું અને શ્રીકૃષ્ણ જાણે પોતે બાળકને બચાવવા આવ્યા હોય એવો ચમત્કાર થયો છે. જુઓ આ વિડીઓમાં.

આ વિડીઓમાં જોઈ શકાય છે કે કેવીરીતે બાળક ટ્રેક પર પડેલું છે અને તેના પરથી આખી ટ્રેન પસાર થઇ જાય છે તો પણ બાળકને કઈ થતું નથી. આ એક શ્રદ્ધાનું ફળ ગણો કે ચમત્કાર. પરંતુ આવી પરીસ્થીતીમાં ભગવાનનું નામ યાદ આવવુંએ પણ એક અઘરી વાત છે. ભગવાનની કૃપા અને દયાથી આ બાળકનો બચાવ થયો એ કહેવું ખોટું નથી. આ પ્રસંગ પર થી કહી શકાય કે આજે પણ ભગવાનની શ્રદ્ધા આજે પણ અતુટ છે.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here