દુલ્હને કર્યો જોરદાર ડાન્સ પોતાના લગ્નમાં પોતાના પતિ માટે, જુઓ આ વિડીઓમાં જોરદાર ડાન્સ

0

લગ્નમાં ડાન્સ પરફોર્મન્સ :

ડાન્સએ લગ્નમાં આજકાલ નોર્મલ બની ગયું છે. આજકાલ લગ્નમાં મામા-માસી, કાકા-કાકી ના છોકરાઓ ડાન્સ તૈયાર કરીને પરફોર્મ કરતા હોય છે, અને ઘણા લગ્નમાં કાકા-કાકી, મમ્મી-પપ્પા, ભાઈ-બહેન, માસ-માસી, મામા-મામી બધા પણ ડાન્સ પરફોર્મન્સ તૈયાર કરીને ડાન્સ કરતા હોય છે. પરંતુ તાજેતરમાં થયેલા એક લગ્ન પ્રસંગમાં દુલ્હને પોતાના પતિ માટે ડાન્સ તૈયાર કરી ને પરફોર્મ કર્યો હતો.

દુલ્હને કર્યો સૈયા સુપરસ્ટાર ગીત પર જોરદાર ડાન્સ.

દુલ્હને પોતાના સૈયા એટલેકે પતિ માટે સૈયા સુપરસ્ટાર ગીત પર ખુબ સરસ ડાન્સ કર્યો હતો. જે આ વીડીઓમાં જોવા મળે છે.

 

પોતાના લગ્ન પછી આ દુલ્હનના ચહેરા પર ખુશી જોઈ શકાય છે, અને તેના ડાન્સ પર થી પણ ખબર પડે છે કે તે પોતાના સૈયાથી કેટલી ખુશ છે. ડાન્સમાં તે પોતાના પતિ ને પણ થોડા સમય માટે ઇન્વોલ્વ કરી ને એક બે સ્ટેપ કરાવે છે, અને બધાનું દિલ જીતીલે છે. આ દુલ્હા ના નસીબ ખુબ જ સારા હશે કે તેને આવી સરસ દુલ્હન મળી. ખરેખર આ દુલ્હન અને દુલ્હાની ખુશી ડાન્સ પરફોર્મન્સમાં જોઈ શકાય છે.

 

આ દુલ્હને કરેલા ડાન્સનો વિડીઓ ખુબ વાઈરલ થયો છે, અને બધાને ખુબ ગમ્યો છે. કદાચ હવે દુલ્હન-પરફોર્મન્સ લગ્નમાં નોર્મલ બની જાય તો નવાઈ નથી. એક-બે વર્ષમાં કદાચ બધા લગ્નમાં દુલ્હન ડાન્સ જોવા મળશે.

જો આપ પણ આવા કોઈ આર્ટીકલ કે વિડીઓ પોસ્ટ કરવા ઈચ્છો છો તો અમારા ઈ-મેલ આઈડી – thegujjuadda@gmail.com પર મેલ કરો. અને જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો :

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here