ડોમિનોઝ પીઝાનું એક કડવું સત્ય બહાર આવ્યું છે જે નીચેના વિડીઓમાં જોવા મળે છે.

આજ નો યુગ ફાસ્ટફૂડ નો છે અને ફાસ્ટ ફૂડ માં સૌથી વધારે પિઝા ખવાતા હોય છે. પરંતુ પીઝામાં કયા તત્વો કે પદાર્થ વપરાયો છે તે કોઈ જોતું નથી.

નીચે આપેલા વિડીઓમાં સ્પષ્ટ જોવા મળે છે કે પીઝા તથા અન્ય વસ્તુ માં ચીઝ ના બદલે તેલ વાળી માયોનીઝ નાખવામાં આવે છે તથા ડોમિનોઝ ના બોક્સ પર તેના તત્વો લખેલા નથી હોતા. આ બાબતે ડોમિનોઝના માલિક ને પૂછવા માં આવ્યું ત્યારે તેમને વાત કરવા માટે ઇનકાર કરી દીધો જે નીચેના વિડીઓ માં સ્પષ્ટ જોવા મળે છે.

 

શું આ વિડીઓ જોયા પછી પણ તમે પીઝા ખાવા નું પસંદ કરશો ? નીચે ના કોમેન્ટ બોક્સ માં તમારો અભિપ્રાય આપો.

જો તમને આ પોસ્ટ ગમી હોય તો લાઈક અને શેર કરવા નું ચુકતા નહિ. . . અને જો આપને અમારી ટીમ માં જોડાવવું હોય તો thegujjuadda@gmail.com પર ઈમેલ કરો અમે આપની પોસ્ટ અમારા પેજ તથા વેબસાઈટ પર આપના નામ સાથે મુકીશું.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here